ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સત્ય નિકેતન વિસ્તારમાં બાંધકામ હેઠળની ઈમારત ધરાશાયી, 2 મજૂરનું રેસ્ક્યુ, 3 હજુ પણ ફસાયા

દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં સોમવારે બપોરે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણકારી મળતા જ 6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 5 મજૂરો બિલ્ડિંગની અંદર જ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો અને NDRFના જવાનો દ્વારા તેમને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બે મજૂરોને બચાવી લેવાયા છે અને બાકીના ત્રણને બચાવવાના પ્રયાસો ચાલુ છે. à
11:38 AM Apr 25, 2022 IST | Vipul Pandya
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં સોમવારે બપોરે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણકારી મળતા જ 6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 5 મજૂરો બિલ્ડિંગની અંદર જ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો અને NDRFના જવાનો દ્વારા તેમને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બે મજૂરોને બચાવી લેવાયા છે અને બાકીના ત્રણને બચાવવાના પ્રયાસો ચાલુ છે. à

દિલ્હીના સત્ય
નિકેતન વિસ્તારમાં સોમવારે બપોરે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. ઘટનાની
જાણકારી મળતા જ
6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં
આવ્યા હતા. આ અકસ્માતમાં
5 મજૂરો બિલ્ડિંગની અંદર જ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો અને NDRFના જવાનો દ્વારા તેમને બચાવવાના
પ્રયાસો
હાથ ધરવામાં
આવ્યા
છે. અત્યાર સુધીમાં બે મજૂરોને બચાવી
લેવાયા છે અને બાકીના ત્રણને બચાવવાના પ્રયાસો ચાલુ છે. મુખ્યમંત્રી અરવિંદ
કેજરીવાલે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં
સોમવારે એક મકાન ધરાશાયી થતાં પાંચ મજૂરો ફસાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે
કે જ્યારે આ મકાન ધરાશાયી થયું ત્યારે રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું.

Tags :
BuildingCollapsesDelhiGujaratFirstSatyaNiketan
Next Article