Delhi News: 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા Sonam Wangchuk ને Delhi Police હોસ્પિટલ લઇ ગયા, Video
Delhi News: દિલ્હીના જંતર-મંતર પર ભારે હોબાળા વચ્ચે, છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે અટકાયતમાં લઈ હોસ્પિટલ ખસેડ્યા છે.
Advertisement
Delhi News: દિલ્હીના જંતર-મંતર પર ભારે હોબાળા વચ્ચે, છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે અટકાયતમાં લઈ હોસ્પિટલ ખસેડ્યા છે. સોનમ વાંગચુક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હટાવવાની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા હતા, જેને પગલે પોલીસે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. જુઓ વીડિયો...

