Delhi: PM મોદીએ નવી શિક્ષણ નીતિ અંગે પણ કરી ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે વાર્તાલાપ કરતાં દેશના યુવાનોને વિકસિત ભારતના નિર્માણ માટે તૈયાર કરવાની મહત્વની જવાબદારી પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન, તેમણે નવી શિક્ષણ નીતિ (NEP) ની હકારાત્મક અસર વિશે પણ...
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે વાર્તાલાપ કરતાં દેશના યુવાનોને વિકસિત ભારતના નિર્માણ માટે તૈયાર કરવાની મહત્વની જવાબદારી પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન, તેમણે નવી શિક્ષણ નીતિ (NEP) ની હકારાત્મક અસર વિશે પણ ચર્ચા કરી અને શિક્ષકોની ભૂમિકાને વધુ અસરકારક બનાવવા માટે ઘણા સૂચનો આપ્યા.
Advertisement