ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi Rain : દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં સતત વધારો

શનિવારથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વિક્રમી વરસાદના કારણે બિયાસ, ગંગા, યમુના અને અન્ય નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરિયાણા સરકારે ફરજીયાત રીતે યમુનાનગરના હથીનીકુંડ બેરેજમાંથી પાણી છોડતા હવે રાજધાની દિલ્હીમાં પૂરનું...
02:22 PM Jul 13, 2023 IST | Hiren Dave
શનિવારથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વિક્રમી વરસાદના કારણે બિયાસ, ગંગા, યમુના અને અન્ય નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરિયાણા સરકારે ફરજીયાત રીતે યમુનાનગરના હથીનીકુંડ બેરેજમાંથી પાણી છોડતા હવે રાજધાની દિલ્હીમાં પૂરનું...

શનિવારથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વિક્રમી વરસાદના કારણે બિયાસ, ગંગા, યમુના અને અન્ય નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરિયાણા સરકારે ફરજીયાત રીતે યમુનાનગરના હથીનીકુંડ બેરેજમાંથી પાણી છોડતા હવે રાજધાની દિલ્હીમાં પૂરનું જોખમ ઉભું થયું છે. જાણો  સમગ્ર  અહેવાલ .. ..

Tags :
DelhidelhifloodDelhiRainGujaratFirstYamunaFloodsyamunariverYamunaWaterLevel
Next Article