Delhi : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્રી Tiffany એ દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી
તેમણે નવી દિલ્લી સ્થિત વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી.
Advertisement
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બુલોસ ભારતની મુલાકાતે છે. તેમણે નવી દિલ્લી સ્થિત વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. દરમિયાન, તેમણે મંદિરનાં અદ્ભુત સ્થાપત્ય અને આધ્યાત્મિક વારસાને નિહાળ્યો હતો અને માહિતી મેળવી હતી. ઉપરાંત, જલાભિષેક કરી પ્રાર્થના અર્પણ કરી અને બોટ-રાઈડનો આનંદ લીધો હતો. વિઝિટર-બુકમાં મુલાકાતને અદ્ભુત અને અલૌકિક ગણાવી હતી......જુઓ અહેવાલ.....
Advertisement


