ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viramgam ની ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા કરી માગ

Viramgam ની ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માગ કરાઈ છે. વોર્ડ નં-6 ના ભાજપના કાઉન્સિલરે ન.પા.ને લેખિતમાં આ અંગે રજૂઆત કરી છે.
08:00 PM Aug 12, 2025 IST | Vipul Sen
Viramgam ની ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માગ કરાઈ છે. વોર્ડ નં-6 ના ભાજપના કાઉન્સિલરે ન.પા.ને લેખિતમાં આ અંગે રજૂઆત કરી છે.

Viramgam ની ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માગ કરાઈ છે. વોર્ડ નં-6 ના ભાજપના કાઉન્સિલરે ન.પા.ને લેખિતમાં આ અંગે રજૂઆત કરી છે. બિલોની ચૂકવણી ન કરવા તેમ જ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માગ પણ કરવામાં આવી છે. 24 જૂને નગરપાલિકાને લેખિત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા હવે જો 7 દિવસમાં પગલા નહીં લેવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.... જુઓ અહેવાલ...

Tags :
AhmedabadBJPContractCancellationGujaratGujaratFirstMunicipalitySewerDisputeViramgam
Next Article