Gandhinagar ના રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકોના દેખાવો
સતત બીજા દિવસે વ્યાયામ શિક્ષકોનું વિરોધ પ્રદર્શન ચીાલુ છે. ગાંધીનગરના રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકોના દેખાવો. વિરોધ પ્રદર્શન કરતા તમામની પોલીસે અટકાયત કરી છે.
Advertisement
સતત બીજા દિવસે વ્યાયામ શિક્ષકોનું વિરોધ પ્રદર્શન. ગાંધીનગરના રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકોના દેખાવો. વિરોધ પ્રદર્શન કરતા તમામની પોલીસે અટકાયત કરી છે. 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા વિરોધ થયો હતો. કરાર આધારિત નહીં, કાયમી ભરતી સરકાર કરે તેવી માગ સાથે વિરોધ થયો. કરાર આધારિત ભરતી નાબૂદ કરવાની વ્યાયામ શિક્ષકોની માગ
Advertisement


