Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

નાયબ મુખ્યમંત્રી Harshbhai Sanghavi ની મહત્વની બેઠક, ગૃહ–ઉદ્યોગ–ટૂરીઝમ બજેટ પર ચર્ચા

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આજે એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. ગૃહ, ઉદ્યોગ, ટૂરીઝમ વિભાગના બજેટને આ બેઠક યોજાઈ હોવાની માહિતી છે.
Advertisement

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આજે એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. ગૃહ, ઉદ્યોગ, ટૂરીઝમ વિભાગના બજેટને આ બેઠક યોજાઈ હોવાની માહિતી છે. આગામી બજેટ સંદર્ભે બેઠકમાં ચર્ચા કરાઈ હોવાની ચર્ચા છે. આગામી બજેટમાં નવી બાબતો સમાવાની ચર્ચા છે. વિવિધ વિભાગ દ્વારા નવી બાબતો, વર્તમાન બજેટ તથા આગામી બજેટમાં નવી બાબતો સમાવવાનો લઈ ચર્ચા થઈ હોવાની માહિતી છે... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×