ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પરિણીત હોવા છતાં આ સ્ટાર્સની લાઈફમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રી, તેઓએ પોતે જ કબૂલી અફેરની વાત

બોલિવૂડ (Bollywood)ની તમામ ફિલ્મોમાં પ્રેમની ઘણી વાતો થાય છે, પરંતુ જ્યારે પડદા પર પ્રેમનો સાચો અર્થ સમજાવનારા આ સ્ટાર્સના જીવનમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે, ત્યારે લગ્નજીવનમાં ધમાલ મચી જાય છે. આજે અમે તમને એવા બોલિવૂડ સેલેબ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના એક્સ્ટ્રા-મેરિટલ અફેરે બોલિવૂડના કોરિડોરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આટલું જ નહીં આ સ્ટાર્સે જાહેરમાં તેમના અફેર વિશે કàª
04:22 AM Dec 27, 2022 IST | Vipul Pandya
બોલિવૂડ (Bollywood)ની તમામ ફિલ્મોમાં પ્રેમની ઘણી વાતો થાય છે, પરંતુ જ્યારે પડદા પર પ્રેમનો સાચો અર્થ સમજાવનારા આ સ્ટાર્સના જીવનમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે, ત્યારે લગ્નજીવનમાં ધમાલ મચી જાય છે. આજે અમે તમને એવા બોલિવૂડ સેલેબ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના એક્સ્ટ્રા-મેરિટલ અફેરે બોલિવૂડના કોરિડોરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આટલું જ નહીં આ સ્ટાર્સે જાહેરમાં તેમના અફેર વિશે કàª
બોલિવૂડ (Bollywood)ની તમામ ફિલ્મોમાં પ્રેમની ઘણી વાતો થાય છે, પરંતુ જ્યારે પડદા પર પ્રેમનો સાચો અર્થ સમજાવનારા આ સ્ટાર્સના જીવનમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે, ત્યારે લગ્નજીવનમાં ધમાલ મચી જાય છે. આજે અમે તમને એવા બોલિવૂડ સેલેબ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના એક્સ્ટ્રા-મેરિટલ અફેરે બોલિવૂડના કોરિડોરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આટલું જ નહીં આ સ્ટાર્સે જાહેરમાં તેમના અફેર વિશે કબૂલાત પણ કરી હતી.
અનિલ કપૂર
અનિલ કપૂરની ઉંમર ભલે વધી રહી હોય, પરંતુ આજે પણ તેઓ માત્ર 30-35 વર્ષના જ દેખાય છે. પરિણીત અનિલ કપૂરના અફેરની પણ ખૂબ ચર્ચા થઈ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અનિલ કપૂરે પોતે કબૂલ્યું હતું કે તેણે લગભગ 29-25 છોકરીઓને ડેટ કરી છે. આ સિવાય અનિલ કપૂરના માધુરી દીક્ષિત સાથેના અફેરની પણ ચર્ચા થઈ હતી.
રાજેશ ખન્ના
રાજેશ ખન્ના હંમેશા તેમની સુપરસ્ટાર ઇમેજ અને સુપરહિટ ફિલ્મો માટે જાણીતા હતા. ડિમ્પલ કાપડિયા સાથેના લગ્ન પછી અભિનેતાનું ટીના મુનીમ સાથે અફેર હતું. બંને લાંબા સમયથી લિવ-ઈનમાં પણ રહેતા હતા.
સંજય દત્ત
સંજય દત્તના અફેરની પણ ઘણી ચર્ચા થઈ છે. લગ્ન બાદ અભિનેતાનું માધુરી દીક્ષિત સાથે અફેર હતું. માધુરી માટે સંજયે તેની કેન્સર પીડિત પત્નીને વિદેશ છોડી દીધી હતી તેવી બોલીવુડમાં ખુબ ચર્ચાઓ ચાલી હતી.
મહેશ ભટ્ટ
ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું છે. લગ્ન પછી મહેશ ભટ્ટે પરવીન બોબી સાથે સંબંધ બાંધ્યા. તેમણે આ હકીકતનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે.
ધર્મેન્દ્ર
પરિણીત ધર્મેન્દ્ર પણ અન્ય અભિનેત્રીના પ્રેમમાં પડી ગયા છે. લગ્ન થઈ ગયા હોવા છતાં તે અભિનેત્રી હેમા માલિની સાથે પ્રેમમાં હતા. એટલું જ નહીં, તેમણે પછી હેમા માલિની સાથે લગ્ન પણ કર્યા.
આ પણ વાંચો--'સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી', પોસ્ટમોર્ટમ કરનાર વ્યક્તિએ કર્યો મોટો દાવો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AnilKapoorBollywoodDharmendraGujaratFirstmaheshbhattRajeshKhannaSanjayDutt
Next Article