Rajkot : સૌરાષ્ટ્રમાં એક તરફ મગફળીની આવક બીજી તરફ સીંગતેલમાં ભાવવધારો
Gujarat: સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો વરસાદના કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યાનું ઓઇલ મીલરોનું રટણ ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઇ અને સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો Gujarat: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની મોટા પ્રમાણમાં...
11:18 AM Oct 05, 2025 IST
|
SANJAY
- Gujarat: સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો
- વરસાદના કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યાનું ઓઇલ મીલરોનું રટણ
- ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઇ અને સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો
Gujarat: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઇ છે. જેમાં બીજી તરફ સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે વરસાદના કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યાનું વેપારીઓને ઓઇલ મીલરોનું રટણ છે. પાંચ દિવસ પહેલા સિંગતેલના ભાવ રૂપિયા 2250 થી 2300 હતો. જેમાં આજે સિંગતેલનો ભાવ વધીને 2220 2340 થયો છે. ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઇ રહી છે તો બીજી તરફ સીંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થઇ રહ્યો છે.
Next Article