Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Devbhumi Dwarka: વરસાદ ખેંચાતા મગફળીનો પાક સુકાયો, ખેડૂતોએ ઊભા પાકમાં સનેડો ફેરવ્યો

Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજાની વરરાઈ અને નહિવત વરસાદને કારણે ધરતીપુત્રોની આકરી કસોટી થઈ રહી છે, જેમાં ખંભાળિયાના લાલપરડા ગામે વરસાદ ખેંચાવાની સાથે બોર-કૂવાના પાણી ખૂટી જતાં મગફળીનો ઊભો પાક સંપૂર્ણપણે સુકાઈ ગયો છે.
Advertisement

Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજાની વરરાઈ અને નહિવત વરસાદને કારણે ધરતીપુત્રોની આકરી કસોટી થઈ રહી છે, જેમાં ખંભાળિયાના લાલપરડા ગામે વરસાદ ખેંચાવાની સાથે બોર-કૂવાના પાણી ખૂટી જતાં મગફળીનો ઊભો પાક સંપૂર્ણપણે સુકાઈ ગયો છે. 7 વીઘા જમીનમાં પાક નિષ્ફળ જતાં હતાશ થયેલા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠીને આખરે ઊભા મોલમાં સનેડો ફેરવવાની ફરજ પડી છે, જે હવે માત્ર પશુઓના ચારા પૂરતો જ સીમિત રહ્યો છે. આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોએ સરકાર સમક્ષ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક રાહત પેકેજ, આર્થિક વળતર અને ઘાસચારા ડેપો શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×