Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dakor માં ફાગણી પૂનમને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ

મોટી સંખ્યામાં પદયાત્રીઓ રણછોડરાયના દર્શન માટે પહોંચી રહ્યા છે ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું સેવા આપનાર યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હોળી અને ફાગણી પૂનમને લઈ યાત્રાધામ ડાકોરમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. જેમાં...
Advertisement
  • મોટી સંખ્યામાં પદયાત્રીઓ રણછોડરાયના દર્શન માટે પહોંચી રહ્યા છે
  • ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું
  • સેવા આપનાર યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

હોળી અને ફાગણી પૂનમને લઈ યાત્રાધામ ડાકોરમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોરના માર્ગો પર ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ સરળતાથી રાજાધિરાજના દર્શન કરી શકે તે માટેની તમામ તૈયારીઓ ટેમ્પલ કમિટી દ્વારા કરી દેવામાં આવી છે. ભવ્ય ઉત્સવને લઈ મંદિર સજ્જ બન્યું છે.રણછોડરાયજી મંદિર પરિસરને રોશનીના ઝગમગાટથી શણગારવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×