Janmashtami ના પાવન પર્વે Gomti River માં શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
આજે ગુજરાતમાં જન્માષ્ટમી મહોત્સવ (Janmashtami 2025) નિમિત્તે સમગ્ર રાજ્યના દરેક કૃષ્ણ મંદિરોને શણગારવામાં આવ્યા છે. દ્વારકાની ગોમતી નદીમાં ભકતોએ સ્નાનનો લ્હાવો લીધો છે.
12:10 PM Aug 16, 2025 IST
|
Hardik Prajapati
Janmashtami 2025 : આજે દ્વારકામાં દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી. ભક્તો જય દ્વારકાધીશના નાદ સાથે કૃષ્ણમય બન્યા હતા. સમગ્ર દ્વારકા નગરીને રોશની અને ધજા-પતાકાથી શણગારવામાં આવી છે. મંદિરમાં વિશેષ આરતી અને ભજન-કિર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે ભક્તો દૂર-દૂરથી આવ્યા છે. ગોમતી નદીમાં લાખો શ્રદ્ધાળુઓએ સ્નાનનો લ્હાવો લીધો છે. જૂઓ અહેવાલ...
Next Article