Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narmada Parikrama : ચૈત્ર માસમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભક્તિમય પ્રારંભ

ચૈત્ર માસમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભક્તિમય પ્રારંભ થયો છે. ત્યારે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિગ કરવામાં આવી રહ્યું છે.
Advertisement

ચૈત્ર માસમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભક્તિમય પ્રારંભ થયો છે. ત્યારે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિગ કરવામાં આવી રહ્યું છે. ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ અને ટીમ દ્વારા ખાસ કવરેજ દર્શકો માટે પ્રસારિત કરવામાં આવ્યું. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમમાં વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના સ્થાનિક દુકાનદારો અને વેપારીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે. રામપુરાથી તિલકવાડા સુધીના 18 કિમીના પટમાં નર્મદાજી ઉત્તરમાં વહે છે. 19 માર્ચથી 17 એપ્રિલ 2026 સુધી શ્રદ્ધાળુઓ આ પરિક્રમા કરી શકશે. પરિક્રમા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન હવે ફરજિયાત છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ફ્રી રજિસ્ટ્રેશન વ્યવસ્થા કરાઈ છે..... જુઓ અહેવાલ.....

Tags :
Advertisement

.

×