Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dhanera Khedut Mahapanchayat: Banaskantha ના Dhanera માં ખેડૂતોની મહાપંચાયત

રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ આ મહાપંચાયતનું આયોજન કરાયું હતું.
Advertisement

બનાસકાંઠા જિલ્લાનાં સામરવાડા ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા. તમ્બાકુ પર 65 ટકા જંગી ટેક્સ અને પાક વળતર મુદ્દે ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ આ મહાપંચાયતનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા લાલચોકથી વિશાળ રેલી યોજીને નાયબ કલેક્ટરને આવેદન આપવામાં આવશે.... જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×