Rajkot માં સામુહિક આરોગ્ય કેન્દ્ર બન્યું ધર્મશાળા!
શાપરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (Health center) વિવાદમાં આવ્યું
12:47 PM Dec 29, 2024 IST
|
SANJAY
Rajkotના શાપરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (Health center) વિવાદમાં આવ્યું છે. જેમાં આરોગ્ય કેન્દ્ર (Health center) ના કર્મચારીઓએ ઠંડીથી બચવા પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુક્યો છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફે તાપણું કર્યું છે. તેમાં શાપરના આરોગ્ય કેન્દ્રમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિનો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં લેબોરેટરી કે જેમાં જ્વલનશીલ કેમિકલ હોય ત્યાં તાપણું કરતા ભયનો માહોલ સર્જાયો હતો.
Next Article