Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

હિન્દુઓની સહનશીલતા જોઈ લોહી ઉકળે છેઃ Dhirendra Shashtri

બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીન્દ્રે શાસ્ત્રીએ તાજેતરમાં આપેલા નિવેદનમાં મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "જ્યારે વક્ફ બોર્ડ છે, તો સનાતન હિન્દુ બોર્ડ કેમ નથી?" ધીન્દ્રે શાસ્ત્રીની આ માંગણી છે કે હિન્દુ સમાજ માટે પણ એવું બોર્ડ હોવું જોઈએ, જે તેમની ધાર્મિક...
Advertisement

બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીન્દ્રે શાસ્ત્રીએ તાજેતરમાં આપેલા નિવેદનમાં મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "જ્યારે વક્ફ બોર્ડ છે, તો સનાતન હિન્દુ બોર્ડ કેમ નથી?" ધીન્દ્રે શાસ્ત્રીની આ માંગણી છે કે હિન્દુ સમાજ માટે પણ એવું બોર્ડ હોવું જોઈએ, જે તેમની ધાર્મિક અને સામાજિક હિતોની રક્ષા કરી શકે.  અને હિન્દુઓની સહનશીલતા જોઈને લોહી ઉકળે છે.  આ નિવેદન હિન્દુ સમાજની સામે આવી રહેલી પડકારો અને તે પર થતા અત્યાચારોને લઈને તેમના વિરોધના રૂપમાં વ્યક્ત થયું છે.

Advertisement
Tags :
Advertisement

.

×