Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Growth of Gujarat: શૈક્ષણિક ક્ષેત્રમાં થયેલા વિકાસ અંગે મંત્રી Kuber Dindor સાથે સંવાદ

ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત ભવ્ય 'ગ્રોથ ઓફ ગુજરાત' કોન્ક્લેવ માં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર સાથે સીધો સંવાદ યોજાયો હતો. આ સંવાદ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, શિક્ષણમાં કેજીથી પીજી સુધી આપણે નવી એનડીપી અનુસંધાનમાં આપણે આગળ વધી રહ્યા છીએ.
Advertisement

ગુજરાત ફર્સ્ટ દ્વારા સૌથી મોટો કોન્ક્લેવ ગ્રોથ ઓફ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વાયા શિક્ષણથ વિકાસના માર્ગ છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સ્ટ્રોંગ છે. રાષ્ટ્રીય શિક્ષાનીતિ... રાષ્ટ્ર નિર્માણ માટે મહાયજ્ઞ સમાન છે. શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર સાથે સીધો સંવાદ કર્યો હતો. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સ્કીલબેઝ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જેને નવું કંઈક કરવું છે તેમને તક અપાય છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો આપણે બાલવાટીકાથી શરૂઆત કરી છે. 1 થી 5 વર્ષના બાળકો બાલવાટીકામાં જાય છે. 6 વર્ષની ઉંમરના બાળકોને આપણે ધો. 1 માં એડમિશન આપવાનું શરૂ કર્યું. એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.જુઓ અહેવાલ....

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×