શું Rambhai Mokariya ને ભાજપે કર્યા રામ-રામ? રામ મોકરિયાને લઇ મોટો નિર્ણય!
RMC અને શહેર ભાજપ સંગઠનનાં (Rajkot BJP) કાર્યક્રમોમાં રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાની (Ram Mokariya) હવે 'નો-એન્ટ્રી' નો નિર્ણય કરાયો છે.
05:14 PM Aug 05, 2025 IST
|
Vipul Sen
Rajkot Politics : રાજકોટ રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. RMC અને શહેર ભાજપ સંગઠનનાં (Rajkot BJP) કાર્યક્રમોમાં રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાની (Ram Mokariya) હવે 'નો-એન્ટ્રી' નો નિર્ણય કરાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેર ભાજપ પ્રમુખને આ અંગે સૂચના આપવામાં આવી છે. જાહેરમાં બેબાક નિવેદન આપતા રામ મોકરિયા સામે સંગઠને મોટી કાર્યવાહી કરી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
Next Article