ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું આલિયા અને રાજમૌલી વચ્ચે RRR ફિલ્મે તિરાડ પડાવી?

જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર ફિલ્મ RRR હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. માત્ર 4 દિવસમાં આ ફિલ્મે રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે. આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ RRRનો એક ભાગ છે. એસએસ રાજામૌલીના દિગ્દર્શનમાં પ્રથમ વાર આ બંન્ને બોલિવુડ કલાકારોએ કમા કર્યુ છે. આ આલિયા ભટ્ટની સાઉથ ઇન્ડ્સ્ટ્રીમાં ડેબ્યુ ફિલ્મ ગણી શકાય. જોકે, એવી વાતો સાંભàª
09:17 AM Mar 30, 2022 IST | Vipul Pandya
જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર ફિલ્મ RRR હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. માત્ર 4 દિવસમાં આ ફિલ્મે રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે. આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ RRRનો એક ભાગ છે. એસએસ રાજામૌલીના દિગ્દર્શનમાં પ્રથમ વાર આ બંન્ને બોલિવુડ કલાકારોએ કમા કર્યુ છે. આ આલિયા ભટ્ટની સાઉથ ઇન્ડ્સ્ટ્રીમાં ડેબ્યુ ફિલ્મ ગણી શકાય. જોકે, એવી વાતો સાંભàª
જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર ફિલ્મ RRR હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. માત્ર 4 દિવસમાં આ ફિલ્મે રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે. આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ RRRનો એક ભાગ છે. એસએસ રાજામૌલીના દિગ્દર્શનમાં પ્રથમ વાર આ બંન્ને બોલિવુડ કલાકારોએ કમા કર્યુ છે. આ આલિયા ભટ્ટની સાઉથ ઇન્ડ્સ્ટ્રીમાં ડેબ્યુ ફિલ્મ ગણી શકાય. જોકે, એવી વાતો સાંભળવામાં આવી રહી છે કે આલિયા ભટ્ટ ફિલ્મમાં તેના સ્ક્રીન ટાઈમથી બહુ ખુશ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે સોશિયલ મીડિયા પર એસએસ રાજામૌલીને અનફોલો પણ કરી દીધા છે. સ્ટાર કીડ આલિયાની જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથેની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી તાજેતરમાં હિટ રિલિઝ સાબિત થઇ છે. 
અભિનેત્રી આલિયા ભટ્ટ, જે 'RRR રિલિઝ પહેલા પ્રચાર કરતી જોવા મળી હતી, તે RRRના પ્રચાર અભિયાનના બીજા તબક્કા દરમિયાન તે જોડાઇ ન હતી. મિડિયા એહેવાલો મુજબ આલિયા ભટ્ટે સાઉથ બ્લોકબસ્ટર RRRને પ્રમોટ કરવા માટે બનાવેલી Instagram પોસ્ટ્સ કાઢી નાખી છે. સાથે જ આલિયાએ ડિરેક્ટર રાજામૌલીને પણ અનફોલ કરી દીધા છે. જો કે તે હજુ પણ રામ ચરણ અને જુનિયર એનટીઆરને ફોલો કરે છે. તેણીએ એસએસ રાજામૌલીને અનફૉલો કર્યા હોવાનો કોઈ અધિકૃત પુરાવો નથી. 
આલિયા  રિલિઝ પહેલાં ફિલ્મના પ્રમોશનનો ભાગ હતી પરંતુ તે બીજા તબક્કા દરમિયાન તે જોડાઇ ન હતી. હાલમાં આલિયા તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ બ્રહ્માસ્ત્રના સેટ પરથી આલિયા અને રણબીર કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ હતી. આલિયા RRR પ્રમોશનનો ભાગ ન બની શકવાનું એક કારણ હોઈ શકે છે. જોકે અભિનેત્રી એક ઇવેન્ટમાં જોવા મળી હતી. વેલ, આલિયાએ હજુ સુધી આ અફવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી
Tags :
aliyabhattGujaratFirstSOUTHDEBUEssrajamulli
Next Article