Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Digital Asset Protection: હવે સંપત્તિની જેમ ડિજિટલ વસિયત પણ સંભવ, કેન્દ્ર સરકાર લાવશે નવો કાયદો

માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર 'ડિજિટલ વારસદાર કાયદો' લાવવા જઈ રહી છે. પર્સનલ ડેટા સાચવવા 'ડિજિટલ વીલ' અમલમાં આવશે.
Advertisement

સંપત્તિનાં વસિયતની જેમ ડિજિટલ વસિયત પણ સંભવ બનશે. હવે ડિજિટલ એસેટ્સની પણ વસિયત કરાવી શકાશે! ડિજિટલ માહિતીઓ સુરક્ષિત રાખવા ડિજિટલ વસિયત માટે કેન્દ્ર સરકાર ગાઈડલાઈન તૈયાર કરશે. કોર્ટના ધક્કા ખાધા વગર ડેટા ટ્રાન્સફરની સુવિધા મળશે. માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર 'ડિજિટલ વારસદાર કાયદો' લાવવા જઈ રહી છે. પર્સનલ ડેટા સાચવવા 'ડિજિટલ વીલ' અમલમાં આવશે. ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ગાઈડલાઈન તૈયાર કરી રહ્યું છે. વ્યક્તિ હયાતીમાં જ ડિજિટલ વારસદાર નિયુક્ત કરી શકશે. મેઈલ, યુટ્યુબ ચેનલ, વોટ્સએપ, ઈ વોલેટની વસિયત થઈ શકે. મૃત્યુ બાદ ઓનલાઈન ડેટાને સુરક્ષિત રાખી શકાશે......જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×