Digital Gold vs Physical Gold : 2026માં રોકાણ માટે શું છે બેસ્ટ?
રોકાણકારો હવે ડિજિટલ અને ભૌતિક સોના વચ્ચે પસંદગી કરી શકે છે. તેથી, એ સમજવું મહત્વપૂર્ણ છે કે કયા પ્રકારનું સોનું કોના માટે શ્રેષ્ઠ છે.
Advertisement
વર્ષ 2026 માં રોકાણકારો માટે સોનું એક સલામત અને આકર્ષક વિકલ્પ રહેશે તેમ નિષ્ણાતોનું માનવું છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને વ્યાજદરમાં ઘટાડાથી સોનાના ભાવમાં વધારો થવાની ધારણા છે. રોકાણકારો હવે ડિજિટલ અને ભૌતિક સોના વચ્ચે પસંદગી કરી શકે છે. તેથી, એ સમજવું મહત્વપૂર્ણ છે કે કયા પ્રકારનું સોનું કોના માટે શ્રેષ્ઠ છે.... આ અંગે જાણો ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ જાણવા જેવુંમાં....

