Eco Sensitive Zoneના વિરોધમાં ખૂલીને આવ્યા Dilip Sanghavi
Dilip Sanghavi: જુનાગઢમાં ગીર જંગલની આસપાસનાં વિસ્તારને 'ઇકો સેન્સિટિવ ઝોન' જાહેર કરાતા આસપાસનાં ગામનાં લોકોનો વિરોધ સતત વધી રહ્યો છે. જુનાગઢ પંથકમાં 'ઈકો સેન્સિટિવ ઝોન' રદ કરવા માટે 196 પંચાયતો દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. સાથે જ જુનાગઢ કિસાન સંઘ,...
07:28 PM Oct 03, 2024 IST
|
VIMAL PRAJAPATI
Dilip Sanghavi: જુનાગઢમાં ગીર જંગલની આસપાસનાં વિસ્તારને 'ઇકો સેન્સિટિવ ઝોન' જાહેર કરાતા આસપાસનાં ગામનાં લોકોનો વિરોધ સતત વધી રહ્યો છે. જુનાગઢ પંથકમાં 'ઈકો સેન્સિટિવ ઝોન' રદ કરવા માટે 196 પંચાયતો દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. સાથે જ જુનાગઢ કિસાન સંઘ, અમરેલી તેમ જ ગીર સોમનાથ કિસાન સંઘનાં પ્રમુખો દ્વારા CCF આરાધના સહુને રજૂઆત કરી છે. જ્યારે પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી અને ભાજપનાં નેતા હર્ષદ રીબડિયા દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
Next Article