Ahmedabad ની Seventh Day School માં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ
Seventh Day School: દોઢ મહિના બાદ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે નયનની હત્યા બાદ થયેલ તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું હાઇકોર્ટના નિર્દેશ બાદ આજે શાળા ફરી શરૂ થઈ છે Seventh Day School: અમદાવાદની ખોખરા વિસ્તારની સેવન્થ ડેમાં આજથી...
08:45 AM Oct 03, 2025 IST
|
SANJAY
- Seventh Day School: દોઢ મહિના બાદ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે
- નયનની હત્યા બાદ થયેલ તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું
- હાઇકોર્ટના નિર્દેશ બાદ આજે શાળા ફરી શરૂ થઈ છે
Seventh Day School: અમદાવાદની ખોખરા વિસ્તારની સેવન્થ ડેમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ છે. નયનની હત્યા બાદ થયેલ તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું. દોઢ મહિના બાદ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. હાઇકોર્ટના નિર્દેશ બાદ આજે શાળા ફરી શરૂ થઈ છે. ધો 10 થી 12 ના વર્ગો આજથી શરૂ છે. ધારાસભ્ય અમુલ ભટ્ટ, DEO અને કોર્પોરેટરો પણ ઉપસ્થિત છે. પહેલા દિવસે મૃતક નયનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તકેદારીના ભાગ રૂપે શાળામાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Next Article