Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tapi : સેજલનું જીવન વિવિધ રંગ હોવા છતાં બન્યું છે બેરંગ

Tapi : તાપી જિલ્લામાં રહેતી સેજલ ગામીતના જીવનમાં વિવિધ રંગો હોવા છતા બેરંગ બન્યુ છે. સેજલ 89 ટકા વિકલાંગ છે. તેમજ તેમના પગ પણ કામ કરતા નથી. સેજલના પિતાનું વર્ષ 2012માં અવસાન થયું હતું. સેજલની પાસે એવી કળા છે જેનાથી જીવન રંગોથી ભરાઈ શકે છે.
Advertisement

Tapi : તાપી જિલ્લામાં રહેતી સેજલ ગામીતના જીવનમાં વિવિધ રંગો હોવા છતા બેરંગ બન્યુ છે. સેજલ 89 ટકા વિકલાંગ છે. તેમજ તેમના પગ પણ કામ કરતા નથી. સેજલના પિતાનું વર્ષ 2012માં અવસાન થયું હતું. સેજલની પાસે એવી કળા છે જેનાથી જીવન રંગોથી ભરાઈ શકે છે. સજલ તાપી-વ્યારાના ઊંચામાડા ગામની રહેવાસી છે. સેજલ કોઈપણ જાતની તાલીમ વગર આબેહૂબ ચિત્રો બનાવે છે. સેજલ કોઈ પણ જાતની તાલીમ વગર આબેહૂબ ચિત્રો બનાવે છે. સેજલની કળા વિશે કલાપ્રેમીઓ આજે પણ અજાણ છે. સેજલ આત્મનિર્ભર બની પોતાની માતાનો સહારો બનવા માગે છે...જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×