Banaskantha માં Congress માં વિખવાદ સપાટીએ, પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા છોડશે પાર્ટી
Banaskantha જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા (Bharatsinh Vaghela) પક્ષમાંથી રાજીનામું આપવાના છે. ભરતસિંહ રાજીનામા પ્રકરણમાં ગેનીબેન (Geniben Thakor) નું નામ કેમ ચર્ચામાં આવ્યું ?
01:28 PM Jul 04, 2025 IST
|
Hardik Prajapati
Banaskantha : પૂર્વ જિલ્લા કોંગ્રેસ ભરતસિંહ વાઘેલા (Bharatsinh Vaghela) ની નારાજગીની ચર્ચા ચોમેર થઈ રહી છે. 18 વર્ષની વયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા ભરતસિંહ વાઘેલા કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખથી લઈને પ્રદેશ કક્ષાએ વિવિધ હોદ્દાઓની કમાન સંભાળી ચૂક્યા છે. તો પછી એવું શું થયું કે ભરતસિંહ પક્ષથી નારાજ થઈ ગયા છે અને તેઓ રાજીનામું આપવાના છે. શું ભરતસિંહ રાજીનામા પ્રકરણમાં ગેનીબેન (Geniben Thakor) નું કોઈ કનેકશન છે ? શું તાજેતરની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ આ પાછળ કારણભૂત છે કે પછી પ્રદેશ પ્રમુખમાં પદની ખેંચતાણને લીધે કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે ? આ તમામ સવાલોનો જવાબ મેળવવા જૂઓ અહેવાલ...
Next Article