Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat :સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળ દર્દીઓને કીટનું વિતરણ

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસની અનોખી ઉજવણી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં બાળ દર્દીઓને કીટનું વિતરણ કરાયુ બાળ દર્દીઓને ફ્રૂટ, બ્લેન્કેટ અને રમકડાની કીટ આપવામાં આવી છે Surat :સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળ દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં...
Advertisement
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસની અનોખી ઉજવણી
  • હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં બાળ દર્દીઓને કીટનું વિતરણ કરાયુ
  • બાળ દર્દીઓને ફ્રૂટ, બ્લેન્કેટ અને રમકડાની કીટ આપવામાં આવી છે

Surat :સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળ દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઇ છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં બાળ દર્દીઓને કીટનું વિતરણ કરાયુ છે. બાળ દર્દીઓને ફ્રૂટ, બ્લેન્કેટ અને રમકડાની કીટ આપવામાં આવી છે. જેમાં 300 જેટલા કેન્સરગ્રસ્ત, હિમોફિલીયા સહિતના બાળ દર્દીઓને કીટનું વિતરણ કરાયુ છે.

Advertisement
Tags :
Advertisement

.

×