Division of Banaskantha Protest | વાવ-થરાદ જિલ્લાને લઈ ઉજવણીનો માહોલ
આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની થરાદમાં સભા યોજાશે.
12:05 PM Jan 06, 2025 IST
|
Vipul Sen
બનાસકાંઠામાં વિભાજનનાં બખેડા વચ્ચે આજે ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની થરાદમાં સભા યોજાશે. જ્યારે લાખણીથી થરાદ સુધી રેલી અને ઠેરઠેર સ્વાગત કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે...જુઓ અહેવાલ
Next Article