Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

જૂનાગઢમાં Divya Savlani સામે વ્યાજખોરીનો આરોપ

Divya Savlani: કીર્તી પટેલની સાથી દિવ્યા સાવલાણી સામે વધુ એક ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચ્યો છે. જૂનાગઢમાં (Junagadh) મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ બાદ વિવાદોમાં આવેલી સોશિયલ મીડિયા ફેમ કિર્તી પટેલની (Kirti Patel) મિત્ર દિવ્યા સાવલાણી (Divya Savlani) ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ છે.
Advertisement

Divya Savlani: કીર્તી પટેલની સાથી દિવ્યા સાવલાણી સામે વધુ એક ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચ્યો છે. જૂનાગઢમાં (Junagadh) મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ બાદ વિવાદોમાં આવેલી સોશિયલ મીડિયા ફેમ કિર્તી પટેલની (Kirti Patel) મિત્ર દિવ્યા સાવલાણી (Divya Savlani) ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ છે. દિવ્યા સાવલાણી સામે હવે વ્યાજખોરી (Usury) અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દિવ્યા પાસે નાણા ધીરધારનું કોઈ માન્ય લાઈસન્સ (License) ન હોવા છતાં, તે ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયા આપવાનો વ્યવસાય કરી રહી છે.

Tags :
Advertisement

.

×