ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Diwali 2023 : PM મોદી હિમાચલ પ્રદેશના લેપ્ચામાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી માટે પહોંચ્યા

PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનના જવાનો સાથે દિવાળી મનાવવા માટે હિમાચલમાં લેપ્ચા ખાતે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને PM મોદીએ જવાનોનો જુસ્સો વધાર્યો હતો. આઅ સાથે જ તેઓએ સતત 10મી વખત જવાનો...
02:03 PM Nov 12, 2023 IST | Maitri makwana
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનના જવાનો સાથે દિવાળી મનાવવા માટે હિમાચલમાં લેપ્ચા ખાતે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને PM મોદીએ જવાનોનો જુસ્સો વધાર્યો હતો. આઅ સાથે જ તેઓએ સતત 10મી વખત જવાનો...

PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનના જવાનો સાથે દિવાળી મનાવવા માટે હિમાચલમાં લેપ્ચા ખાતે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને PM મોદીએ જવાનોનો જુસ્સો વધાર્યો હતો. આઅ સાથે જ તેઓએ સતત 10મી વખત જવાનો સાથે દિવાળી મનાવી છે.

Tags :
ArmyDiwaliDiwali 2023Gujarat FirstHimachal Pradeshlepchamaitri makwana
Next Article