Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Diwali Hanukkah Celebration USA: અમેરિકામાં દિવાળી-હનુક્કાનો અનોખો સંગમ, ન્યૂ જર્સીમાં ભવ્ય ઉજવણી કરાઈ

Diwali Hanukkah Celebration USA: અમેરિકાના ન્યૂ જર્સી ખાતે દિવાળી અને યહૂદી તહેવાર હનુક્કાની સંયુક્ત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતીય અને યહૂદી સમુદાયના મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Advertisement

Diwali Hanukkah Celebration USA: અમેરિકાના ન્યૂ જર્સી ખાતે દિવાળી અને યહૂદી તહેવાર હનુક્કાની સંયુક્ત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતીય અને યહૂદી સમુદાયના મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનો ઝળહળાટ પથરાવાની સાથે આ આયોજનથી અમેરિકામાં એકતા, પ્રેમ અને ભાઈચારાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આ ખાસ કાર્યક્રમમાં કોન્સ્યુલ મહેશ યાદવ સહિત અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બંને ધર્મો વચ્ચેના અનોખા સાંસ્કૃતિક સંગમને બિરદાવ્યો હતો. જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×