Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Diwali Gift For Gujarat Govt Employees: રાજ્ય સરકારે 3% મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું

Diwali Gift For Gujarat Govt Employees:  રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળીના તહેવારો પૂર્વે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
Advertisement

Diwali Gift For Gujarat Govt Employees:  રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળીના તહેવારો પૂર્વે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. તહેવારોની ઉજવણી વચ્ચે સરકાર દ્વારા આપવામાં આવેલી આ મોટી ભેટ અંગે ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેનાથી કર્મચારીઓમાં ભારે ઉત્સાહ છવાયો છે. જુઓ વીડિયો..

Tags :
Advertisement

.

×