Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha ના વિભાજનના વિરોધમાં હવે ભુવાની એન્ટ્રી, "મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે"

દિયોદરમાં ઓગડ જિલ્લાની માંગને લઈને વિરોધ પ્રદર્શન ધરણા કાર્યક્રમમાં ભુવો ધુણ્યો હોવાનો વીડિયો પણ અત્યારે વાયરલ ભુવાએ ઓગડ જિલ્લો બનશે તેવી ભવિષ્યવાણી પણ કરી Deodar: બનાસકાંઠાનું વિભાજન અત્યારે ખુબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નોંધનીય છે કે, અત્યારે ધાનેરા...
Advertisement
  • દિયોદરમાં ઓગડ જિલ્લાની માંગને લઈને વિરોધ પ્રદર્શન
  • ધરણા કાર્યક્રમમાં ભુવો ધુણ્યો હોવાનો વીડિયો પણ અત્યારે વાયરલ
  • ભુવાએ ઓગડ જિલ્લો બનશે તેવી ભવિષ્યવાણી પણ કરી

Deodar: બનાસકાંઠાનું વિભાજન અત્યારે ખુબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નોંધનીય છે કે, અત્યારે ધાનેરા અને દિયોદરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. દિયોદરમાં ઓગડ જિલ્લાની માંગને લઈને વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ દિયોદર સૂચિત ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ભુવો ધુણ્યો હોવાનો વીડિયો પણ અત્યારે વાયરલ થયો છે. આ વીડિયો પણ અત્યારે ખુબ જ વાયરલ થયો છે.

Advertisement
Tags :
Advertisement

.

×