Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગરમ તવા પર ભૂલથી પણ ન રેડતા પાણી, નહિ તો થશે અનેક નુકસાન

ઘણા લોકોના ઘરોમાં રસોઈ કર્યા પછી, ગરમ તવાને ઠંડુ કરવા માટે તેના પર પાણી રેડવામાં આવે છે. આવું  કરવાથી   આપણને જ નુકસાન થાય છે. જેની આપણને ખબર હોતી નથી. વાસ્તું શાસ્ત્ર  અનુસાર આવું  કરવાથી આપણા જીવન પર કેવી અસર પડે છે?તો ચાલો જાણીએ  તેના વિશે . પરિવારે  મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે :વાસ્તુશાસ્ત્ર અનુસાર ગરમ તવા પર પાણી રેડવાથી પરિવાર પર ઘણી સમસ્યાઓ આવે છે. આ ઉપરાંત ઘરની આર્થિક સમૃદ્àª
ગરમ તવા પર ભૂલથી પણ ન રેડતા પાણી  નહિ તો થશે અનેક નુકસાન
Advertisement
ઘણા લોકોના ઘરોમાં રસોઈ કર્યા પછી, ગરમ તવાને ઠંડુ કરવા માટે તેના પર પાણી રેડવામાં આવે છે. આવું  કરવાથી   આપણને જ નુકસાન થાય છે. જેની આપણને ખબર હોતી નથી. વાસ્તું શાસ્ત્ર  અનુસાર આવું  કરવાથી આપણા જીવન પર કેવી અસર પડે છે?તો ચાલો જાણીએ  તેના વિશે .

 પરિવારે  મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે :
વાસ્તુશાસ્ત્ર અનુસાર ગરમ તવા પર પાણી રેડવાથી પરિવાર પર ઘણી સમસ્યાઓ આવે છે. આ ઉપરાંત ઘરની આર્થિક સમૃદ્ધિ પર અસર પડે છે અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 
ઘરની ખુશીઓ જતી રહે છે:
ગરમ તવા પર પાણી રેડવાથી ઘરની સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે. તેથી આવું  ભૂલથી પણ ન  કરવું જોઈએ.
મુશળધાર વરસાદથી થયેલ નુકસાન:
વાસ્તુશાસ્ત્ર અનુસાર ગરમ તવા પર પાણી રેડવાથી મુશળધાર વરસાદ પડે છે, જેના કારણે  પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગરમ તવા પર પાણી નાખવાથી ઘણી સમસ્યાઓ ઘરોમાં પ્રવેશે છે. જેના કારણે ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થાય છે. 
રસોડામાં તવાને  ક્યારેય  ઊંધો  ન રાખવો  જોઈએ. એવું કરવાથી  ઘરમાં નકારાત્મક  ઉર્જા  ઘરમાં  આવે છે.એવું પણ માનવામાં આવે છે કે રોટલી બનાવતા પહેલા તવા પર મીઠું છાંટવું જોઈએ. આમ કરવાથી ઘરમાં ક્યારેય અન્ન અને પૈસાની કમી નથી આવતી.
Tags :
Advertisement

.

×