ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું તમે પણ પહેરો છો ફેશનમાં ફાટેલા જીન્સ? તો જાણો તેની નકારાત્મક અસરો

ફેશન એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિ અપનાવવા માંગે છે. પછી તે ફેશનના કપડાં હોય, મેકઅપ હોય, હેરસ્ટાઇલ હોય કે અન્ય કોઈ વસ્તુ. દરેક વ્યક્તિ તેને અપનાવીને સ્ટાઇલિશ દેખાવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક સ્ટાઇલિશ દેખાતા કપડા વાસ્તુ અનુસાર યોગ્ય નથી માનવામાં આવતા. આમાંથી એક ફાટેલા કપડાં અથવા ફાટેલા જીન્સ છે. આજકાલ બદલાતી ફેશનના યુગમાં લોકો ફાટેલા કપડા વધુ પસંદ કરી રહ્યા છે. જો àª
08:53 AM Dec 18, 2022 IST | Vipul Pandya
ફેશન એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિ અપનાવવા માંગે છે. પછી તે ફેશનના કપડાં હોય, મેકઅપ હોય, હેરસ્ટાઇલ હોય કે અન્ય કોઈ વસ્તુ. દરેક વ્યક્તિ તેને અપનાવીને સ્ટાઇલિશ દેખાવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક સ્ટાઇલિશ દેખાતા કપડા વાસ્તુ અનુસાર યોગ્ય નથી માનવામાં આવતા. આમાંથી એક ફાટેલા કપડાં અથવા ફાટેલા જીન્સ છે. આજકાલ બદલાતી ફેશનના યુગમાં લોકો ફાટેલા કપડા વધુ પસંદ કરી રહ્યા છે. જો àª
ફેશન એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિ અપનાવવા માંગે છે. પછી તે ફેશનના કપડાં હોય, મેકઅપ હોય, હેરસ્ટાઇલ હોય કે અન્ય કોઈ વસ્તુ. દરેક વ્યક્તિ તેને અપનાવીને સ્ટાઇલિશ દેખાવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક સ્ટાઇલિશ દેખાતા કપડા વાસ્તુ અનુસાર યોગ્ય નથી માનવામાં આવતા. આમાંથી એક ફાટેલા કપડાં અથવા ફાટેલા જીન્સ છે. 
આજકાલ બદલાતી ફેશનના યુગમાં લોકો ફાટેલા કપડા વધુ પસંદ કરી રહ્યા છે. જો આપણે વાસ્તુમાં માનીએ છીએ, તો કપડાં જેટલું આપણા વ્યક્તિત્વને અસર કરે છે, તેટલું જ આપણા જીવન પર પણ તેનાથી વધુ સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. ફાટેલા જીન્સ જેવા કપડા પહેરવાથી વ્યક્તિને ઘણી રીતે નુકસાન થાય છે. આવો જાણીએ તેના વિશે...
  • વાસ્તુ સિવાય ફાટેલા કપડા પહેરવાને પણ શાસ્ત્રોમાં શુભ માનવામાં આવતું નથી. આવા કપડાં શુક્ર ગ્રહને પણ પ્રભાવિત કરે છે, જેના કારણે આપણા જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે.
  • આ સિવાય કહેવાય છે કે, ફાટેલા જીન્સ કે કપડા જીવનમાં નકારાત્મકતા લાવે છે. આવા કપડાં ગરીબીને આમંત્રણ આપે છે. આવા કપડાં જોવામાં સારા હોય છે, પરંતુ તેના કારણે તમારી આર્થિક સ્થિતિ જ ખરાબ થાય છે.
  • વાસ્તુ અનુસાર ફાટેલા જીન્સ પહેરવાથી વ્યક્તિના જીવનમાં ધીમે ધીમે નકારાત્મકતા હાવી થવા લાગે છે. આનાથી ક્યારેક તમારા અંગત જીવન પર પણ ખરાબ અસર પડે છે.
  • આવા કપડાં ક્યારેક તમારા અંગત જીવન પર ખરાબ અસર કરે છે. આવા કપડા પહેરવાથી સંબંધો પર નકારાત્મક અસર પડે છે, જેના કારણે પરિવારમાં રોજેરોજ ઝઘડો થવા લાગે છે.
આ પણ વાંચો - જો તમારા પણ પોપોટલાલની જેમ લગ્ન નથી થઈ રહ્યા તો ઘરની આ દિશામાં લગાવો આ ફૂલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FashionGujaratFirstNegativeEffectsRippedJeans
Next Article