શું આપ જાણો છો, અમેરિકા જવા માટે વિઝા શા માટે જરૂરી છે?
આજકાલ વિદેશ જવું હોય તો, તે માટે વિઝા લેવા અનિવાર્ય બાબત છે. અને જો વિઝા લેવા હોય તો પાસપૉર્ટ હોવો આવશ્યક છે. પરંતુ શું તમે જાણો છો કે આ પાસપૉર્ટ અને વિઝાની શોધ થઈ કેવી રીતે? અમેરિકા દેશનો ઈતિહાસભારત તેમજ અન્ય દેશોને ડેવલોપ થતાં 5000 વર્ષનો સમય લાગ્યો છે. પરંતુ અમેરિકા જ એક માત્ર એવો દેશ જે ફક્ત 530 વર્ષમાં ડેવલોપ થયો.અમેરિકાને કહેવાય છે- 'કંન્ટ્રી ઑફ ઓપોર્ચ્યુનિટી'300 દેશોના સીટીઝન અમેરિà
Advertisement
આજકાલ વિદેશ જવું હોય તો, તે માટે વિઝા લેવા અનિવાર્ય બાબત છે. અને જો વિઝા લેવા હોય તો પાસપૉર્ટ હોવો આવશ્યક છે. પરંતુ શું તમે જાણો છો કે આ પાસપૉર્ટ અને વિઝાની શોધ થઈ કેવી રીતે?
અમેરિકા દેશનો ઈતિહાસ
- ભારત તેમજ અન્ય દેશોને ડેવલોપ થતાં 5000 વર્ષનો સમય લાગ્યો છે.
- પરંતુ અમેરિકા જ એક માત્ર એવો દેશ જે ફક્ત 530 વર્ષમાં ડેવલોપ થયો.
- અમેરિકાને કહેવાય છે- 'કંન્ટ્રી ઑફ ઓપોર્ચ્યુનિટી'
- 300 દેશોના સીટીઝન અમેરિકામાં જઈને રહ્યા.
- 12 ઑક્ટોબર 1492માં ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનથી નીકળ્યા હતા.
- ક્રિસ્ટોફરને ભારત દેશમાં માલ-સામાન લેવા આવવું હતું.
- ક્રિસ્ટોફરને ભારતમાંથી માલ લઈને એક્સપોર્ટ કરવો હતો..
- એ સમયે કહેવાતું 'ઈન્ડિયા.. સોને કી ચીડિયા'
- હોકાયંત્રની ખામીના કારણે ક્રિસ્ટોફર ભારતની જગ્યાએ અમેરિકા પહોંચી ગયા.
- ક્રિસ્ટોફર સ્પેન દેશમાંથી હતા, તેથી અમેરિકાની બીજી ભાષા સ્પેનિશ ગણાય છે.
કેવી રીતે થઈ પાસપૉર્ટની શોધ?
ન્યૂયોર્કમાં આવેલા એલિસ આઈલેન્ડથી કરી શકાતી હતી અમેરિકામાં એન્ટ્રી..
એ સમયગાળા દરમિયાન દરેક દેશમાંથી ઘણાં બધા લોકો વેપાર-ધંધા માટે અમેરિકા આવતા હતા. અને આ જ ન્યૂયોર્કમાં આવેલા એલિસ આઈલેન્ડથી કરી શકાતી હતી અમેરિકામાં એન્ટ્રી.. તેથી દેશ-વિદેશમાંથી ઘણા લોકો અમેરિકામાં આવીને વસવાટ કરવા લાગ્યા.. તેથી તે બાદ તેના પર કાબુ મેળવવો પણ જરૂરી હતો. અને તેથી જ પાસપૉર્ટની શોધ કરવામાં આવી. અને પછી અમેરિકામાં પ્રવેશ મેળવવો હોય તો વિઝા લેવા પણ જરૂરી બન્યા.. અને એટલે જ પછી વિઝા લેવા માટે કાયદો ઘડવામાં આવ્યો.
અમેરિકા જવા કેટલા પ્રકારના વિઝા?
પહેલો લૉ ઘડાયો- 'ઈમિગ્રેશન લૉ'
'ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' હેઠળ વિઝાના 2 વિભાગ
વિઝાના 2 પ્રકાર
1. ઈમિગ્રન્ટ વિઝા
2. નૉન-ઈમિગ્રન્ટ વિઝા


