Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Donald Trump નો મોટો નિર્ણય! શું Venezuela ની કમાન હવે નોબેલ પીસ પ્રાઇઝ વિજેતાના હાથમાં?

જેના કારણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાનું સપનુ અધુરુ રહ્યું, શું અમેરિકા તેને વેનેઝુએલાની કમાન સોંપશે?
Advertisement

જેના કારણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાનું સપનુ અધુરુ રહ્યું, શું અમેરિકા તેને વેનેઝુએલાની કમાન સોંપશે? રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાનાં રાજકારણમાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. હાલમાં, મારિયા કોરિના માચાડો સૌથી વધુ ચર્ચામાં રહેલી વ્યક્તિ છે. સૌથી અગ્રણી વિપક્ષી નેતા, માચાડો, વેનેઝુએલાની આયર્ન લેડી તરીકે ઓળખાય છે, જેમને 2025 માં નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો હતો.... જુઓ આ ખાસ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×