Double Murder Case : અંધશ્રદ્ધા, આર્થિક તંગી, અપરાધ! SMC ના PI ના માતા-પિતાની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ!
112 પોલીસકર્મીની 8 ટીમની મહેનત આખરે રંગ લાવી! 80થી વધુ CCTV ફૂટેજની પોલીસે તપાસ કરી...
Advertisement
અંધશ્રદ્ધા, આર્થિક તંગી અને અપરાધ! રૂપિયા મેળવવાની લાલસામાં લોહિયાળ ખેલ ખેલાયો. કાળા જાદુ માટે પાડોશીએ કર્યા બબ્બે કતલ! 36 કલાકમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો! 112 પોલીસકર્મીની 8 ટીમની મહેનત આખરે રંગ લાવી! 80થી વધુ CCTV ફૂટેજની પોલીસે તપાસ કરી, જ્યારે 300 થી વધુ લોકોની પૂછપરછ કરી. SMC ના PI ના માતા-પિતાની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ! જુઓ અહેવાલ...
Advertisement