Studio on Wheels: Kutch ના Youth Leader Kuldeepsinh Jadeja સાથે Dr. Vivek Kumar Bhatt Exclusive
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ની વિશેષ પહેલ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) અંતર્ગત ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા કચ્છ ( Kutch) ની ખમીરવંતી ધરાના તેજસ્વી અને વિઝનરી યુવા નેતા કુલદીપસિંહ જાડેજા ( Kuldeepsinh Jadeja) સાથે એક વિશેષ અને નિખાલસ સંવાદ યોજવામાં આવ્યો હતો.
Advertisement
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ની વિશેષ પહેલ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) અંતર્ગત ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા કચ્છ ( Kutch) ની ખમીરવંતી ધરાના તેજસ્વી અને વિઝનરી યુવા નેતા કુલદીપસિંહ જાડેજા (Kuldeepsinh Jadeja) સાથે એક વિશેષ અને નિખાલસ સંવાદ યોજવામાં આવ્યો હતો. નાની ઉંમરે નગરપાલિકાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળનાર કુલદીપસિંહે આ ઇન્ટરવ્યુમાં કચ્છના વિકાસ, રાપરની કૃષિ ક્રાંતિ અને ક્ષત્રિય ધર્મના સાચા અર્થ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
Advertisement


