ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગરમીમાં ફીજને બદલે માટલાનું પાણી પીવો, થશે અધધધ ફાયદા

ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીના તાપમાનમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી રાહત  મેળવવા માટે ઘણા ઉપાયો કરે છે.લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા- પીણા પીતા હોય છે. ઘણાલોકો ગરમીમાં ફ્રીજનું  પાણી પીતા હોય છે .શું તમે જાણો છો કે ફ્રીજનું પાણી પીવાથી અનેક નુકશાન થાય છે.માટલાનું પાણી પીવાથી  આપણું  સ્વાસ્થ્ય પણ  સારું  રહે  છે.માટલાનું  પાણી પીવાથી ઘણા લાભો પણ થતા હોય છે.આજે પણà
08:38 AM May 11, 2022 IST | Vipul Pandya
ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીના તાપમાનમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી રાહત  મેળવવા માટે ઘણા ઉપાયો કરે છે.લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા- પીણા પીતા હોય છે. ઘણાલોકો ગરમીમાં ફ્રીજનું  પાણી પીતા હોય છે .શું તમે જાણો છો કે ફ્રીજનું પાણી પીવાથી અનેક નુકશાન થાય છે.માટલાનું પાણી પીવાથી  આપણું  સ્વાસ્થ્ય પણ  સારું  રહે  છે.માટલાનું  પાણી પીવાથી ઘણા લાભો પણ થતા હોય છે.આજે પણà

ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીના તાપમાનમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી રાહત  મેળવવા માટે ઘણા ઉપાયો કરે છે.લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા- પીણા પીતા હોય છે. ઘણાલોકો ગરમીમાં ફ્રીજનું  પાણી પીતા હોય છે .શું તમે જાણો છો કે ફ્રીજનું પાણી પીવાથી અનેક નુકશાન થાય છે.માટલાનું પાણી પીવાથી  આપણું  સ્વાસ્થ્ય પણ  સારું  રહે  છે.માટલાનું  પાણી પીવાથી ઘણા લાભો પણ થતા હોય છે.

આજે પણએ ઘણા લોકો એવા છે જે માટલાનું જ પાણી પીવે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ કરીને પીવામાં આવે તો તેમાં માટીના ગુણો આવી જાય છે જે આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે.પણ આજકાલ લોકો ફ્રિજનું  પાણી વધારે  પીતા હોય છે.
    માટલાનું  પાણી પીવાથી  થતા  ફાયદાઓ :
  • માટલાનું પાણી પીવાથી એસીડીટીની સમસ્યા અને પેટમાં દુખાવાની પ્રોબ્લેમ દૂર થાય. 
  • માટલાનું પાણી પીવાથી શરદી અને કફ ની તકલીફ માંથી છુટકારો મળે છે અને ગળાની તકલીફ પણ દૂર થાય   
  • ગર્ભવતી સ્ત્રીઓ અને  બાળકો  માટે પણ માટલાનું પાણી ખુબ સારું હોય છે.
Tags :
benefitGujaratFirstinstedofpotablewaterwarmwater
Next Article