Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નેશનલ ગેમ્સની શરૂઆતની પૂર્વ સંધ્યાએ ડ્રોન શોનું આયોજન, સર્જાયો નયનરમ્ય નજારો, જુઓ વિડીયો

36મી નેશનલ ગેમ્સની (National Games 2022) શરૂઆત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) હસ્તે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં થવાની છે ત્યારે નેશનલ ગેમ્સની શરૂઆતની પૂર્વ સંધ્યાએ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે.મેક ઇન ઇન્ડિયા ડ્રોન-શોરમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 36મી નેશનલ ગેમ્સ ગુજરાત 2022 (National Games 2022) આકર્ષણનું કેન્દ્ર બને અને તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવી રહà
નેશનલ ગેમ્સની શરૂઆતની પૂર્વ સંધ્યાએ ડ્રોન શોનું આયોજન  સર્જાયો નયનરમ્ય નજારો  જુઓ વિડીયો
Advertisement
36મી નેશનલ ગેમ્સની (National Games 2022) શરૂઆત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) હસ્તે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં થવાની છે ત્યારે નેશનલ ગેમ્સની શરૂઆતની પૂર્વ સંધ્યાએ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે.

મેક ઇન ઇન્ડિયા ડ્રોન-શો
રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 36મી નેશનલ ગેમ્સ ગુજરાત 2022 (National Games 2022) આકર્ષણનું કેન્દ્ર બને અને તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. IIT દિલ્હીના વિધાર્થીઓએ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર કરેલ 600 ડ્રોનનો ડ્રોન-શો (Drone Show) અટલ બ્રીજના પૂર્વ છેડે યોજાવાનો છે.
એક ભારત માટે સૌ રમશે: ગૃહ રાજ્યમંત્રીશ્રી
આ તકે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) જણાવ્યું હતું કે, કાલે 36મી નેશનલ ગેમ્સની શરૂઆત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) હસ્તે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં થવાની છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ આ ડ્રોન-શોનું આયોજન કરાયુ છે. આવતીકાલે જુદાં-જુદાં રાજ્યના રમતવીરો અલગ-અલગ રમતોમાં ભાગ લેશે પણ રમશે સૌ એક ભારત માટે અને ઐતિહાસિક ગેમની શરૂઆત થશે.
આકાશમાં એકસાથે ઉડ્યા 600 સ્વદેશી ડ્રોન, જુઓ અદભુત નજારો....

Tags :
Advertisement

.

×