ગીર ગઢડા તાલુકાનો દ્રોણેશ્વર ડેમ થયો ઓવરફ્લો
ગીરગઢડા તાલુકાનો દ્રોણેશ્વર ડેમ સીઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો છે.. શ્રીકાર વરસાદ બાદ દ્રોણેશ્વર મચ્છુન્દ્રી નદીના કિનારે લીલી વનરાઈ સોળે કળાએ ખીલી ઊઠી છે.સમગ્ર ગુજરાતમાં અને વિશેષતઃસૌરાષ્ટ્ર ના ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદથી બધે પાણી વહેતા થયા છે. ...
05:14 PM Jul 21, 2023 IST
|
Hiren Dave
ગીરગઢડા તાલુકાનો દ્રોણેશ્વર ડેમ સીઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો છે.. શ્રીકાર વરસાદ બાદ દ્રોણેશ્વર મચ્છુન્દ્રી નદીના કિનારે લીલી વનરાઈ સોળે કળાએ ખીલી ઊઠી છે.સમગ્ર ગુજરાતમાં અને વિશેષતઃસૌરાષ્ટ્ર ના ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદથી બધે પાણી વહેતા થયા છે.
Next Article