Ahmedabad : શહેરમાં ફરીથી વિદેશથી પાર્સલમાં આવેલું ડ્રગ્સ જપ્ત
ક્રાઈમ બ્રાંચે 3.45 કરોડથી વધુનો નશાનો મુદ્દામાલ જપ્ત કર્યો શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાં ડ્રગ્સના પાર્સલ જપ્ત હાઈબ્રીડ ગાંજો, MD ડ્રગ્સ, ચરસ સહિતનો મુદ્દામાલ જપ્ત અમદાવાદમાં ફરીથી વિદેશથી પાર્સલમાં આવેલું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાંચે રૂપિયા...
Advertisement
- ક્રાઈમ બ્રાંચે 3.45 કરોડથી વધુનો નશાનો મુદ્દામાલ જપ્ત કર્યો
- શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાં ડ્રગ્સના પાર્સલ જપ્ત
- હાઈબ્રીડ ગાંજો, MD ડ્રગ્સ, ચરસ સહિતનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદમાં ફરીથી વિદેશથી પાર્સલમાં આવેલું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાંચે રૂપિયા 3.45 કરોડથી વધુનો નશાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાં ડ્રગ્સના પાર્સલ જપ્ત કરાયા છે. તેમાં હાઈબ્રીડ ગાંજો, MD ડ્રગ્સ, ચરસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં રમકડાં અને ખાદ્ય સામગ્રીની આડમાં નશાનો સામાન લવાયો હતો.
Advertisement
Advertisement