ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad BMW Car Accident : અમદાવાદમાં નશામાં ધૂત બેફામ BMW કાર ચાલક ઝડપાયો

ઈસ્કોન બ્રીજની દુર્ઘટના બાદ પણ કાયદાનો ડરના હોય તેવી રીતે અમીર બાપના નબીરાઓ રોડને રેસિંગ ટ્રેક સમજીને ગાડીઓ ચલાવે છે. ગત રાત્રીના માનસી સર્કલથી માણેકબાગ સુધી નશાની હાલતમાં બેફામ બનેલા BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સદનીબે કોઈ જાનહાનિ નહોતી...
03:15 PM Jul 27, 2023 IST | Viral Joshi
ઈસ્કોન બ્રીજની દુર્ઘટના બાદ પણ કાયદાનો ડરના હોય તેવી રીતે અમીર બાપના નબીરાઓ રોડને રેસિંગ ટ્રેક સમજીને ગાડીઓ ચલાવે છે. ગત રાત્રીના માનસી સર્કલથી માણેકબાગ સુધી નશાની હાલતમાં બેફામ બનેલા BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સદનીબે કોઈ જાનહાનિ નહોતી...

ઈસ્કોન બ્રીજની દુર્ઘટના બાદ પણ કાયદાનો ડરના હોય તેવી રીતે અમીર બાપના નબીરાઓ રોડને રેસિંગ ટ્રેક સમજીને ગાડીઓ ચલાવે છે. ગત રાત્રીના માનસી સર્કલથી માણેકબાગ સુધી નશાની હાલતમાં બેફામ બનેલા BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સદનીબે કોઈ જાનહાનિ નહોતી થઈ પરંતુ નશામાં ધૂત નબીરાએ લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. અમદાવાદમાં નશામાં ધૂત BMW ચાલક કમલેશ બિશ્નોઈને સેટેલાઈટ પોલીસે ઝડપ્યો હતો.

આ પણ જુઓ : અમદાવાદના સોલા હાઇકોર્ટ બ્રિજ પર વધુ એક અકસ્માત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AccidentAhmedabadAhmedabad Latest NewsAhmedabad NewsAhmedabad PoliceKamlesh Bishnoi
Next Article