ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નશામાં ધૂત કારચાલકે 5 લોકોને અડફેટે લીધા, ચખાડ્યો મેથીપાક

સુરતથી વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. કાપોદ્રામાં રાત્રે સ્વિફ્ટ કરના ચાલકે 6 થી વધુ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત થતા જ ત્યાના સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. આ પણ વાંચો - Surat :...
09:52 AM Jul 31, 2023 IST | Hardik Shah
સુરતથી વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. કાપોદ્રામાં રાત્રે સ્વિફ્ટ કરના ચાલકે 6 થી વધુ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત થતા જ ત્યાના સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. આ પણ વાંચો - Surat :...

સુરતથી વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. કાપોદ્રામાં રાત્રે સ્વિફ્ટ કરના ચાલકે 6 થી વધુ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત થતા જ ત્યાના સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો.

આ પણ વાંચો - Surat : સુરતમાં નબીરાઓનો આતંક યથાવત, Ahmedabad ના ઇસ્કોન અકસ્માતની યાદ તાજી થઇ

આ પણ વાંચો - નવી જનરેશનને થયું શું છે ? નવસારીની યુવતીનો ચાલુ વાહને ડાન્સ કરતો Video Viral

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Accidentdrink and driveKapodraSurat NesSwift Car
Next Article