Drunk Driving Mayhem in Vadodara : વડોદરામાં નશામાં ધૂત કારચાલકે 5 વાહનો અડફેટે લીધાં!
વડોદરામાં ફરી એક હીટ એન્ડ રનની ઘટના બનવા પામી છે.જેમાં નશામાં ધૂત કાર ચાલકે 10 વાહનોને અડફેટે લેતા થોડા સમય માટે લોકો જીવ બાચાવવા દોડ્યા હતા.
Advertisement
વડોદરા શહેરમાં ફરી રફ્તારના રાક્ષસ દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે. જેમાં શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલ ખોડિયાનગર વિસ્તારમાં રાત્રીના સુમારે આ ઘટના બનવા પામી હતી. નશામાં ધૂત કાર ચાલક દ્વારા કાર પુર ઝડપે ચલાવી રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને અડફેટે લીધા હતા.
Advertisement