Dwarka : રાજાશાહી વખતનાં Fake Documents બનાવી દબાણ કરનાર ટોળકી સકંજામાં આવી
પોલીસે આરોપીઓને કોણે નકલી પુરાવા બનાવી આપ્યા ? તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
12:15 AM Dec 19, 2024 IST
|
Vipul Sen
ખંભાળિયામાં નકલી દસ્તાવેજનાં આધારે સરકારી અને મંદિરની જમીન પર ગેરકાયદેર દબાણ કરનારા હનીફ, ગફાર અને અબ્બાસની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોણે નકલી પુરાવા બનાવી આપ્યા ? તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. જુઓ અહેવાલ...
Next Article