Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dwarka : Dwarkadhish Temple માં ભવ્ય ફૂલડોલ ઉત્સવ, અબીલ-ગુલાલની છોળો વચ્ચે ઝૂમી ઉઠ્યા ભક્તો!

અબીલ-ગુલાલની છોળો ઉડાવી ભાવિકોએ ફૂલડોલ મહોત્સવ મનાવ્યો છે. દેશ-વિદેશથી આવેલા ભાવિકોનું મંદિરમાં ઘોડાપૂર જોવા મળ્યું.
Advertisement

આજે ગુજરાત સહિત દેશભરમાં હોળીની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેવનગરી દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અબીલ-ગુલાલની છોળો ઉડાવી ભાવિકોએ ફૂલડોલ મહોત્સવ મનાવ્યો છે. દેશ-વિદેશથી આવેલા ભાવિકોનું મંદિરમાં ઘોડાપૂર જોવા મળ્યું. દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવને લઈ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં જય દ્વારકાધીશના જયકારા લાગ્યા છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×