Dwarka Holi 2026 : યાત્રાધામ દ્વારકામાં વિધિવત હોલિકાદહન કરવામાં આવ્યું
સૌ પ્રથમ દ્વારકાની સરકારી હોળીને પ્રગટાવવામાં આવે છે. સરકારી હોળીને પ્રગટાવ્યા બાદ દ્વારકાની તમામ હોળી પ્રગટાય છે.
Advertisement
યાત્રાધામ દ્વારકામાં વિધિવત હોલિકાદહન કરવામાં આવ્યું. ગાયકવાળ સરકારથી અહીં હોળીનું આયોજન કરવામાં આવે છે. SP જયરાજસિંહ વાળાના પરિવાર દ્વારા હોળીની પૂજા કરાઈ હતી. સૌ પ્રથમ દ્વારકાની સરકારી હોળીને પ્રગટાવવામાં આવે છે. સરકારી હોળીને પ્રગટાવ્યા બાદ દ્વારકાની તમામ હોળી પ્રગટાય છે. દ્વારકામાં જગત મંદિર નજીક આ સરકારી હોળીનું આયોજન કરવામાં આવે છે. DySP, LCB, SOG, ડી સ્ટાફ તેમ જ પોલીસ ટીમ ઉપસ્થિત રહી હતી..... જુઓ અહેવાલ....
Advertisement


