Dwarka : અંધશ્રદ્ધા... ભુવાએ યુવતીને શ્વાનની માફક જમીન પર ચલાવી
એક યુવતી સાથે ભૂવાએ કર્યું અમાનવીય વર્તન દ્વારકાના રાવલ વિસ્તારની ઘટનાથી હડકંપ જેસા વાઘેલા નામના ભૂવાની કરતૂત આવી સામે Dwarka : અંધશ્રદ્ધા ( Superstition) માં વધુ એક યુવતી પર અત્યાચાર કરવામાં આવ્યો છે. જેમાં એક યુવતી સાથે ભૂવાએ અમાનવીય...
Advertisement
- એક યુવતી સાથે ભૂવાએ કર્યું અમાનવીય વર્તન
- દ્વારકાના રાવલ વિસ્તારની ઘટનાથી હડકંપ
- જેસા વાઘેલા નામના ભૂવાની કરતૂત આવી સામે
Dwarka : અંધશ્રદ્ધા ( Superstition) માં વધુ એક યુવતી પર અત્યાચાર કરવામાં આવ્યો છે. જેમાં એક યુવતી સાથે ભૂવાએ અમાનવીય વર્તન કર્યું છે. દ્વારકાના રાવલ વિસ્તારની ઘટનાથી હડકંપ મચ્યો છે. જેમાં વળગાડ હોવાનું કહી યુવતીને ઘૂંટણિયે ચલાવી છે. જેસા વાઘેલા નામના ભૂવાની કરતૂત સામે આવી છે. જેમાં યુવતીને શ્વાનની માફક જમીન પર ચલાવે છે. તેમાં વીડિયો વાયરલ થતાં દ્વારકા જિલ્લામાં હડકંપ મચ્યો છે. અવારનવાર આ પ્રમાણે થતું હોવાનો દાવો પણ સ્થાનિકો કરી રહ્યાં છે.
Advertisement